અપડેટ્સ – ૬૫

* ગઇકાલથી દોડવાનું ફરી શરુ કરી દેવામાં આવ્યું છે. ગઇકાલે અને આજે બન્ને દિવસ વાતાવરણમાં સરસ ઠંડક હતી (આજે તો કદાચ વહેલી સવારે વરસાદ પણ પડ્યો હતો..) એટલે મજા આવી ગઇ. જોકે અહીંના રોડ અત્યંત ગૂંચવી નાખે એવા છે એનો આજે અનુભવ થયો. GPS હોવા છતાં ખોટા રોડ પર દોડ્યો અને ઘરે આવીને ગુગલ મેપ્સમાં જોયું ત્યારે ખબર પડી કે ઓહ, આ તો બીજો કોઇ રોડ જ હતો 🙂

* આ  દિવસો ગયા હવે!

હકીકતમાં તો અત્યારે વજન કેવી રીતે ટકાવી રાખવું એ ચિંતાનો વિષય છે. અહીં આવ્યા પછી વજન કર્યું નથી, ક્યાંક વજનકાંટો શોધવો પડશે.

* આજથી નવા ઘર (ie PG) માં શિફ્ટ થવાનું છે. આ એક અઠવાડિયામાં જ હોટલના રુમ જોડે એટેચમેન્ટ થઇ ગયું છે, તો વિચાર આવે છે કે આ એટેચમેન્ટ જ બધી તકલીફોનું મૂળ છે (એમ તો એટેચમેન્ટમાં વાયરસ હોવાથી સંભાવના વધુ છે એટલે સિક્યોરીટી એક્સપર્ટ પણ મારા આ વિચાર સાથે સહમત હશે જ ;)).

ખેર, જોઇએ હવે નવી જગ્યાએ શું થાય છે. ભૂલી જવાયેલી વસ્તુઓની યાદી વધતી જાય છે 😦

Advertisements

2 thoughts on “અપડેટ્સ – ૬૫

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s