RIP: જશપાલ ભટ્ટી

* આજે સવારે સમાચાર વાંચ્યા (ટ્વિટર પર!) ત્યારે ખબર પડી કે, ફ્લોપ શો અને વહેલી સવારે આવતા ઉલ્ટા-પુલ્ટાથી લોકપ્રિય બનેલા જશપાલ ભટ્ટી હવે આ દુનિયામાં રહ્યા નથી. ફ્લોપ શો નાં માત્ર ૧૦ જ એપિસોડ પ્રસારિત થયા હતા અને હજી પણ એ લોકોના મનમાં તાજા છે. અને, આ પેલી હજારો એપિસોડ લાંબી ચાલતી સિરિયલ્સ? એપિસોડ પૂરો થયો ના હોય ને આપણાં મનમાંથી પણ પૂરી. પેલું કોમેડી સરકસ કે કોમેડીના નામે ગમે તે ફેંકતા લોકો? કાલે તો કોઇને યાદ પણ નહી હોય.

આજે રાત્રે યુટ્યુબ પર ફ્લોપ શો ના એપિસોડ જોવામાં આવશે.

આજની ટ્વિટ: Dear God, First u Took the Wrong Chopra. Now the Wrong Sardar. RIP Jaspal Bhatti. (@shadymumbai તરફથી)

7 thoughts on “RIP: જશપાલ ભટ્ટી

  1. ટીવી વાળા તેમનો હસતો ચહેરો દેખાડવાને બદલે સવારથી તેમનો અકસ્માતગ્રસ્ત ચહેરો જ દેખાડ્યા કરે છે😦 , ધીમે ધીમે બોલીવુડ અને ટેલીવુડ નું ‘ જુનું તે સોનું ‘ ખાલી થઇ રહ્યું છે !

    Like

    1. આમ પણ બોલીવૂડ મા પોતાનું સ્વંતત્ર મગજ જ કોને છે.??.નેગેટીવ સમાચાર છાપવા..લોહી થી લથપથ લાશો..બળાત્કાર ના સમચારો છાપી છાપી ને બધા ના મગજ કોહી ગયેલા છે.સારું કઈ બચેલું જ નથી.એની વેયસ…જશપાલજી…પ્રભુ તમારા આત્મા ને પરમ શાંતિ આપે.

      Like

  2. લાગે છે કે ભગવાન કંઇક પ્લાનિંગ કરી રહ્યા છે😀
    સંગીતકાર, ડાયરેક્ટર્સ, એક્ટર અને હવે😦
    હે ભગવાન એકાદ-બે રાજકારણીઓની જરૂર હોય તો લઈ જાવ, અહીં ખુબ ગીચ વસ્તી થઈ ગઇ છે !!!😛

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s