અપડેટ્સ – ૭૧

* વેકેશન પૂરુ થયું છે અને ઓફિસ પાછી ભરાઇ ગઇ છે!

* હવે છેવટે નક્કી કર્યું છે કે અપડેટ્સ વાળી પોસ્ટ રવિવાર રાત્રે જ કરવામાં આવશે. જોયું? અમને પણ સોમવાર નથી ગમતો.

* ગયા રવિવારે IIM ખાતે વિકિપીડિઆની લેંગ્વેજ મિટઅપ વત્તા ડેવકેમ્પ (જે શુક્ર, શનિ અને રવિ – એમ ત્રણ દિવસ હતો) ની ઉડતી મુલાકાત લેવામાં આવી. ઘણા સમય પછી મિત્રોને મળવાનું થયું વત્તા સરસ ટી-શર્ટ મળી, થેન્ક્સ ટુ અલોલિતા શર્મા. લોકોએ સરસ કામ કરીને વિકિપીડિઆની ટેકનોલોજીની આસપાસ સોફ્ટવેર બનાવેલા, જે જોઇને મજા આવી. બાકી, IIM બેંગ્લોર એ સરસ જગ્યા છે, જ્યાં કંઇ કામ વગર જઇએ તો પણ મજા આવે.

ટી-શર્ટ S સાઇઝની હોવા છતાં મેં ટ્રાયલ આપી તો થઇ ગઇ. દોડવાનો આટલો તો ફાયદો થયો 😉

* અને હા, ૯૯ ટકા લોકો પાસે મારો જૂનો મોબાઇલ નંબર જ છે. નવો નંબર મેળવવા માટે તમે ૧૦૦૨૭૧૩૬૮૬૦ માંથી જૂનો નંબર બાદ કરશો તો નવો નંબર મળી જશે. whatsapp માં જૂનો નંબર જ છે (અને ચાલે છે!), એટલે ત્યાં પણ નવા નંબર માટે સંદેશ કરી શકાશે.

Advertisements

3 thoughts on “અપડેટ્સ – ૭૧

  1. kartik – your updates are really interesting and we would like if you can update all your blog followers to go out and vote in the forthcoming gujarat elections on 13th and 17th december. Here, is a video with gujarati celebrities which you can share with your followers..

    દિશા વાકાણી ઉર્ફ દયાબેન એવું કહે છે કે આવનારી વિધાનસભા ચુંટણીઓ માં તમે લોકો વોટ આપવા ના જતા. શુ કારણ એ એવું કહે છે એ જાણવા જુઓ આ વિડીયો.

    http://bit.ly/Wesf9v

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.