જીમેલ ગુજરાતી – ૨

* વર્ષો પહેલાં (ઓકે, ત્રણ વર્ષ પહેલાં ) એક બ્લોગ પોસ્ટમાં જીમેલ ગુજરાતીમાં ઉપલબ્ધ છે એવું લખ્યું હતું. આજે નવરો બેઠો કંટાળતો હતો તો થયું જરા જોઇએ કે જીમેલ વાળાઓએ શું નવું કર્યું છે. પરિણામ? અત્યંત આઘાતજનક!

કહો જોઇએ. આ શું છે?

જીમેલ ગુજરાતીમાં

ન ખબર પડી? એનું અંગ્રેજી જુઓ.

જીમેલ અંગ્રેજીમાં

ધન્ય છે, જેણે આ ભાષાંતર કર્યું છે!!

7 thoughts on “જીમેલ ગુજરાતી – ૨

  1. કાર્તિકભાઈ, અંગ્રેજી માધ્યમમાં ભણેલા જયારે ગુજરાતી માં અનુવાદ કરે ત્યારે આવું જ હોય, હિન્દી સિરીયલોની ગુજરાતીમાં જાહેરાત ના હોર્ડીંગ્ઝ જોશો ત્યારે તમને હોર્ડિંગ ફાડી નાખવાનું મન થાય તેવું લખાણ જોવા મળશે.

    Like

  2. ‘ગૂગલ/જીમેઈલ’ વગેરેને ગુજરાતી ગ્રાહકો જોઈએ છે પણ ગુજરાતી કૉપીરાઈટર જોઈતો નથી! સારો ગુજરાતી કૉપીરાઈટરના પૈસા ચૂકવવા નથી! અથવાતો એમણે જેને સારો સમજીને રાખ્યો હોય તે આવો નીકળ્યો હોય એવું ય બની શકે!

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.