વર્ડપ્રેસ: ઇમેલ પોસ્ટ ચેન્જીસ

* પાછલી પોસ્ટમાં પ્રશમભાઇના નામના ઉચ્ચારણ વત્તા માઉન્ટ મેઘદૂતના સંચાલકો કે લેખકો વિશેની થોડી અપડેટ તેમની જોડે વાત કરી કરી ત્યારે એક સરસ ફિચર મારા ધ્યાનમાં આવ્યું. ઇમેલ પોસ્ટ ચેન્જીસ. આ શું છે? ધારો કે તમે મલ્ટિ-ઓથર બ્લોગ ચલાવતા હોવ અને એક જણ પોસ્ટ કે પેજીસમાં કોઇ ફેરફાર કરે અને બહુ મોટ્ટી પોસ્ટ હોય તો નાનકડો ફેરફાર નજરે ન ચડે. વર્ડપ્રેસે diff નામના ટુલનો ઉપયોગ કરી આનો સરસ ઉકેલ શોધી કાઢ્યો છે. કરેલો ફેરફાર તમને ઇમેલ દ્વારા મળે છે. સૌપ્રથમ તમારે Settings વિભાગમાં જઇ Email Post Changes માં ઇમેલ (કે એકથી વધુ ઇમેલ, જેટલા સભ્યોને ફેરફાર માટે ઇમેલ કરવો હોય તો) ઉમેરવો અને જરુરી વિકલ્પો પસંદ કરવા.

Email Post Changes

પછી, તમને આ પ્રકારનું પરિણામ મળશે. જો વિકિપીડિઆમાં તમે યોગદાન આપેલું હોય કે લિનક્સમાં કામ કરેલું હોય કે તમે ડેવલોપર હોવ તો તમને diff વિશે ખબર જ હશે🙂

છે ને મસ્ત? અહીં એક બગ છે, પણ અત્યારે તો ચાલે તેમ છે.

2 thoughts on “વર્ડપ્રેસ: ઇમેલ પોસ્ટ ચેન્જીસ

  1. આ વસ્તુ નો અમે એસ વી એન અને ગિટ માં રોજ ઉપયોગ કરીએ છીએ… તમે નોટ કર્યું હશે કે તમે ડ્રાફ્ટ એડિટ કરતા હો ત્યારે વર્ડપ્રેસ નીચે તમારી ડ્રાફ્ટ હિસ્ટ્રી પણ દેખાડે છે..એનો ઉપયોગ કરી તમે તમારા જુના એડિટ પણ રીસ્ટોર કરી શકો છો.

    આ બધા ને ટૂંક માં કહેવું હોય તો, વર્ઝન કંટ્રોલ સીસ્ટમ…

    Like

    1. અમે પણ Git/SVN વાપરીએ છીએ પણ, આ તો સિમ્પલ wiki format જ છે. એટલે જ સરળ ભાષામાં diff વડે સમજાવ્યુ. નહિતર, બહુ ભારે પોસ્ટ બની જાય🙂

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s