આ (બે) અઠવાડિયાની ફિલમો – ૧૩

* બ્રેક કે બાદ!

૧. આયર્નમેન (૨૦૦૮) અને ૨. આયર્નમેન ૨ (૨૦૧૦)

વર્ષો બાદ ફરીથી બેક-ટુ-બેક જોવામાં આવ્યા.

૩. લુપર્સ (૨૦૧૨)

મસ્ત. થિએટરમાં જોયું હોત તો વધારે મજા આવત. અંત સુધી જકડી રાખે તેવી સ્ટોરી. નો નોનસેન્સ. અંત એકદમ ઇમોશનલ અને સરસ. પેલો નાનકડાં બચૂડો સિડ – જોરદાર એક્ટિંગ.

૪. ટ્વેલ્વ મન્કીસ (૧૯૯૫)

આ મુવી મારા વડે કેવી રીતે ધ્યાન બહાર રહી ગયું?? બ્રુસ વીલીસ, બ્રાડ પિટનો અદ્ભૂત અભિનય વત્તા સરસ સ્ટોરી. પ્રશ્ન: મોટાભાગના ટાઇમ-ટ્રાવેલના મુવી બહુ ઇમોશનલ કેમ હોય છે?

૫. ઇન્સોમનિઆ (૨૦૦૨)

સ્લો અને સ્લિક. મસ્ટ સી. ક્રાઇમ થ્રિલર વત્તા સોલિડ સ્ટોરી. ક્રિસ્ટોફર નોલાનનું છે એટલે બીજું કંઇ કહેવાનું હોય?

2 thoughts on “આ (બે) અઠવાડિયાની ફિલમો – ૧૩

  1. 1} આયર્નમેનમાં અદભુત પ્રાણ ફૂંકનાર રોબર્ટ ડાઉની જુનિયર સિવાય કોઈની કલ્પના થઇ શકે તેમ નથી !

    2} “લુપર”માં તો એ ટેણીયાએ તો એટલી અદભુત ત ત ત . . ! એક્ટિંગ કરી છે કે તેને તો ઓસ્કાર મળવો જોઈએ , 2012ની ડાર્ક નાઈટ ની હારોહાર ઉભી રહી શકે તેવી મુવી🙂

    3} અને ” બાર વાંદરાઓ ” અને ” અનિંદ્રા ” લાઈનમાં જ છે , કૃપયા અપની ખુરશી કી પેટી બાંધ કે રખે😀

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s