ગયા અઠવાડિયાનાં પુસ્તકો – ૨

* તો, ગયા અઠવાડિયે અમે મજા માણી,

૫. ભારેલો અગ્નિ — ર. વ. દેસાઇ

વર્ષોથી પેન્ડિંગ. સરસ વસ્તુ એ બની હોય તો, ભારેલો અગ્નિ અને દિવ્ય ચક્ષુ બન્નેની રીપ્રિન્ટ થઇ છે. દિવ્ય ચક્ષુ પણ ટૂંક સમયમાં મંગાવી લેવામાં આવશે.

ક્યાંથી લીધું? ફ્લિપકાર્ટ.

૬. ખોવાયેલાની ખોજમાં — જુલે વર્ન (અનુવાદ: દોલતભાઈ નાયક)

સરસ અને મોટ્ટું પુસ્તક. ૫૦૦ પાનાં. જુલે વર્નની સામાન્ય વિજ્ઞાનકથાઓ કરતાં અલગ. મોટાભાગે સાહસકથા કહી શકાય. જેને જૂની જહાજી અને સાહસકથાઓ ગમતી હોય એમને ગમશે. આ પુસ્તક તમને અડધી દુનિયાની સફર કરાવશે. પેલી ભેદી ટાપુ ઉર્ફે સાહસિકોની સૃષ્ટિમાંનું એક રહસ્ય/તાંતણો આ વાર્તામાં વિગતે વર્ણવેલ છે. સલામ છે, જુલે વર્નને!

ક્યાંથી લીધું? ફ્લિપકાર્ટ.

૭. સિક્યોરીટી ઇન અ બોક્સ

આમ તો, અનુભવી લોકો માટે કશું ખાસ નવું નથી, પણ સામાન્ય કે મધ્યમ કોમ્પ્યુટર નોલેજ ધરાવતાં લોકો માટે ઘણી કામની માહિતી મળી. સમય મળશે તો આ વિષય પર એકાદ પોસ્ટ કરીશ.

ક્યાંથી લીધું? અમને CIS ખાતે એક ક્રિપ્ટોપાર્ટી હતી તે વખતે મળેલું. ઓનલાઇન પણ પ્રાપ્ત છે.

Advertisements

4 thoughts on “ગયા અઠવાડિયાનાં પુસ્તકો – ૨

  1. “દિવ્યચક્ષુ ” ના વિષયવસ્તુ અને લેખક વિષે માહિતી આપશો ?
    પુસ્તક મેળવવા માટે ની લિન્ક આપવા વિનંતી. મારા એક વિદેશ સ્થાયી થયેલ મિત્ર એ પુસ્તક વિષે પૂછેલ તે માટે સર્ચ કરતાં આપના બ્લોગ નો સંદર્ભ મળેલ છે તો મદદ કરશો . આભાર

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.