બે અઠવાડિયાની ફિલમો – ૧૮

* આ બે અઠવાડિયે તો નવી-નક્કોર ફિલમો (એટલે કે ૨૦૧૨ની, તો શું?).

૧. ફ્લાઇટ (૨૦૧૨)

વેરી ઇન્ટ્રેસ્ટિંગ શરુઆત અને લગભગ બોરિંગ અંત. જેને પ્લેન, એરહોસ્ટેસ અને દારુ-ડ્રગ્સ ગમતું હોય એમના માટે. પણ, આપણાં ડેન્ઝેલ વોશિંગ્ટનભાઇનો અભિયન એઝ-યુઝયલ અદ્ભૂત.

૨. ક્લાઉડ એટલાસ (૨૦૧૨)

વોટ. સરસ ફિલમ. થોડી-થોડી કોમ્પલિકેટેડ, પણ સરસ. વિગતે રીવ્યુ ફરી ક્યારેક! યાદ નહી પણ કોઇકે કોઇ બ્લોગમાં કોમેન્ટ કે ક્યાંક આ વિશે લખેલું ત્યાર પછી વિકિપીડિઆ, IMDB માં શોધખોળ કરી (હું સમાચારપત્રો કે સમાચાર સાઇટ્સ જોતો નથી) અને ખબર પડી કે ઓહ, આ તો આપણાં ફેવરિટ એવાં Wachowski ભાઇ-બહેનની ઉપજ છે.

૩. પ્રિમિયમ રશ (૨૦૧૨)

સાયકલ, સાયકલ, સાયકલ. સાયકલ પ્રેમીઓ માટે ખાસ. PS: આવી રીતે સાયકલ ચલાવવાનું જોખમ લેવું નહી!!

૪. હિચકોક (૨૦૧૨)

હિચકોકના ફેન્સને ગમશે. થોડા સમયથી હું હિચકોક વિશે વાંચતો હતો અને કદાચ વર્ટિગો, રીઅર વિન્ડો, સાયકો અને નોર્થ બાય નોર્થવેસ્ટ જોયા પછી ખબર પડી કે ઓહ, ઘણું મિસ કર્યું. મુવી હિચકોકના સાયકો મુવીના નિર્માણની આસપાસની ફિલમ છે. ડાયલોગ્સ પણ અફલાતૂન છે.

Advertisements

6 thoughts on “બે અઠવાડિયાની ફિલમો – ૧૮

  1. શું કાર્તિકભાઈ , તમે તો અમારા પત્તા વિખેરી નાખ્યા 😦 . . . કલાઉડ એટલાસ વિષે તો મેં ઘણા સમય પહેલા જ મારી આ પોસ્ટમાં http://wp.me/p2z7vI-89 જણાવેલ હતું કે આ મુવી ચૂકવા જેવું નથી ! { At the end of the post , in trailers }

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s