ઇમેલ ઓફ ધ યર

* લો ત્યારે હજી કાલે જ ઇમેલની વાત કરી અને, આજે ઇમેલ આવ્યો જેને આપણે ઇમેલ ઓફ ધ યરનો ખિતાબ આપી શકીએ. આ છે એ ઇમેલ ઓફ ધ યર (પેસ્ટબિન.કોમ) પર.

મશીન ટ્રાન્સલેશન. વાહ, ભાઇ, વાહ! સ્પામડાઓ ઝિંદાબાદ!!

10 thoughts on “ઇમેલ ઓફ ધ યર

  1. મને આ ઇમેલ કાલે ચાર વખત મળ્યો છે… મેં તો સમજવાનો પણ ઘણો પ્રયત્ન કર્યો કે તે દુઃખીયારી આખરે કહેવા શું માંગે છે!


    આજકાલ બ્લૉગ-કોમેન્ટમાં પણ આવા સ્પામડાં વધી ગયા છે. મોટાભાગે બીજા ગુજરાતી બ્લૉગમાંથી કંઇ પણ કોપી કરીને કોમેન્ટમાં પેસ્ટ કરતાં રહેતા હોય છે!

    Like

  2. હજી તો વર્ષની શરૂઆત થઈ છે અને તમે ઈમેઈલ ઑફ ધ યર જાહેર કરી દીધી? હજી તો મરાઠીમાં સ્પામ આવશે, તમે બેંગ્લુરૂ લખ્યું હશે તો કન્ન્ડમાં સ્પામ આવશે..હજી તો ઘણું ય આવશે…

    કોઈ અધુરૂં ભણેલા છોકરા/છોકરીઓ કૉલસેન્ટરમાં બેસીને આવી પ્રવૃતિ કરતા હોય એવું મને લાગે છે. ‘bot’નો ઉપયોગ લાગતો નથી. ક્યાકથી ડેટા ચોરાવ્યો કે મેળવ્યો લાગે છે. એકની એક એક મેઈલ એક જ આઈડી પરથી ચાર-પાંચ વખત આવી છે!

    Like

    1. અરે સરકાર, ઇમેલ ઓફ ધ યર એટલે કે છેલ્લાં એક વર્ષ માટે! વેલ, આ પ્રવૃત્તિ મોટાભાગે નાઇજેરિયન સ્પામરોની હોય છે. અને હા, ફેસબુકની લિંક આપી અમારા પેલા બ્રેકનું તપોભંગ ન કરો 😉

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.