હેપ્પી એનિવર્સરી

* તો, અમને સાથ-સાથ સાત વર્ષ પૂરા થયાંને આઠમું ચાલુ થયું. અત્યારે તો અમે સાથે નથી, પણ મનથી સાથે જ છીએ અને સાથે જ રહીશું. હાલ પૂરતી તમે, અમે આવતી આઠમી એનિવર્સરી તો રીઅલી સાથે જ મનાવીશું (ક્યાં મનાવીશું? એ ખબર નથી!) એવી શુભેચ્છા આપી શકો છો અને એ માટે અત્યારથી જ તમારો આભાર માની લઉં છું.

આજે સાહિત્યનો કોઇ ખાસ કાર્યક્રમ નથી, કારણ કે આજે સોમવાર છે 🙂

PS: , , , , અને વર્ષની પોસ્ટ્સ!

Advertisements

10 thoughts on “હેપ્પી એનિવર્સરી

  1. વાહ ! આજે અમારી પણ આથમી જ મેરેજ એનિવર્સરી છે, અમરી તરફ થી આપને અભિનંદન અને શુભેચ્છા કે આવતી એનિવર્સરી સાથે ઉજવવા મળે અમને આ આવાસર સાત માંથી ત્રણ જ મળ્યા છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.