કવિનનો પત્ર

* અપડેટ્સ-૭૯માં લખેલું તેમ કવિનનો પત્ર આવી ગયો છે. પત્ર કવિને લખ્યો છે અને એની પાસે લખાવડાવામાં આવ્યો છે. શાળામાં તો આ પત્ર મમ્મીને સંબોધીને લખવા માટે શીખવાડવામાં આવ્યો હતો, પણ એને patch કરીને કવિને મારા માટે લખ્યો છે.

કવિનનો પત્ર

ઓહ, આ પત્ર જોઇને તારી બહુ યાદ આવી ગઇ, કવિન! પહેલાં બે વાક્યો સો ટકા સાચા નથી, પણ થેન્ક્સ 😉

નોંધ: એમ તો આ પત્રની સાથે કવિનની મમ્મીનો પણ પત્ર આવ્યો છે, પણ એ કંઇ થોડો અહીં મૂકાય?!

Advertisements

8 thoughts on “કવિનનો પત્ર

  1. સંગીત અને બાળક . . . આ બંને માનવજાતની મીઠી આશા છે 🙂 તેઓ હંમેશા આપણને સ્પર્શી જાય છે અને આપણી ઉજ્જવળ અને પ્રેમાળ બાજુથી આપણો પરિચય કરાવે છે 🙂 . . . માટે , પ્યારા અને મીઠડા કવિનને એક મીઠી પપ્પી 🙂 . . . . . હાં , એના વચનોમાં હંમેશા વિશ્વાસ રાખો . . . તમે કદાચ ખોટા હશો પણ તેઓ ક્યારેય ખોટા નથી હોતા 🙂 { થોડુક લાંબુ થઇ ગયું , પણ 🙂 }

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.