અપડેટ્સ – ૮૨

* આજની પોસ્ટમાં, બે મિટિંગની વાતો અને બીજુ બધું:

૧. બારકેમ્પ બેંગ્લોર, ૨૦૧૩:
જેમાં હું જવાનો હતો, પણ બદ્નસીબે મોડી રાત્રે થોડી તાવની અસર (વર્ષો પછી શરીરનું તાપમાન વધતું જોયું!) વત્તા પેટમાં ગરબડ થઇ ગઇ અને આખો ભવ્ય કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો.

૨. લિનક્સ ઇન્ડિયા (##linux-india) મિટિંગ ઓવર લંચ:
મસ્ત લંચ. એમ.જી. રોડની લાંબા સમય પછી મુલાકાત. લંચ પછી બ્લોસમની મુલાકાત અને કવિન માટે બે સરસ એક્ટિવિટી પુસ્તકો લેવામાં આવ્યા. દુ:ખદ ઘટના એ બની કે મારી પેલી ફેવરિટ કેપ હું ત્યાં ભૂલી ગયો. પાછો આવ્યો ત્યારે માંડી જ વાળ્યું હતું, પણ પછી ત્યાં ફોન કરી પૂછ્યું તો કેપ ત્યાં જ હતી. ફરી પાછું કાલે ત્યાં જવું પડશે (એ બહાને ફરી બુક-શોપની મુલાકાત :P).

* આ સિવાય,
– બેડબગ્સના કારણે રુમમાં ટેમ્પરરી ફેરફાર કરવાનો છે. બેડબગ્સ રોક્સ!
– આખું અઠવાડિયું દોડ્યો: શૂન્ય કિલોમીટર.
– આખાં અઠવાડિયામાં એક જ સારી વાત બની હોય તો તે છે, હેરકટ 😉
– ફેસબુક ઉપવાસ પૂરો થયો, પણ હજી ત્યાં સક્રિય બન્યો નથી. ફેસબુક ન હોય તો ઝાઝો ફરક પડતો લાગતો નથી.

Advertisements

5 thoughts on “અપડેટ્સ – ૮૨

 1. માંકડ અને એથી ય વધુ માત્ર માં વંદા, મિડલ ઇસ્ટ ના કોઈ પણ શહેર ના સિમ્બોલ બની શકે છે :).

  Like

  1. ૧૦૦ % સાચી વાત 🙂 આ બન્નેના અહીં બહું સારા અનુભવ થયા છે….. અને થઇ રહ્યા છે

   Like

 2. આપડે બી ફેસબુક ઉપવાસ પર છે ૪-૫ મહિનાથી! હવે માથાનો ભાર હળવો થયો હવે દોડવાનું સારું ફાવશે.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s