* પહેલાં તો હોળી નિમિત્તે બધાંને: હેપ્પી હોળી અને ધુળેટી!
બે દિવસ પહેલાં જ ખબર પડી કે અમારે હોળી-ઘુળેટીની રજા નથી. ઠાકુર, આ તો અન્યાય કહેવાય! હળહળતો અન્યાય. તહેવારોની બાબતમાં આ બેંગ્લોર આટલું બોરિંગ છે એની મને નહોતી ખબર! રક્ષાબંધન, ઉત્તરાયણ, દિવાળી, નવરાત્રિ, હોળી, ધુળેટી — કશું જ નહી 😦
1} વાહ , કેટલાય દિવસે છોટે બાબુ દેખાયા 🙂 અને ,
2} બેંગ્લોરનું નામ બેન્ગ્બોર હોવું જોઈએ 😉
LikeLike