* અત્યારે કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ છે (એટલે કે ધ્વનિ પ્રદૂષણનો) એટલે મને પણ તમારા દ્વારા મતદાન કરાવવાની ઇચ્છા થઇ ગઇ છે. તો મારે નવી પોસ્ટ્સ કયા વિષય પર લખવી જોઇએ એ માટે નીચે નાનકડું ‘પોલ’ રાખવામાં આવેલ છે. સર્વ વાચકોએ પોતાની વિવેકબુધ્ધિથી કોઇનાથી પણ દોરવાયા વગર (કે ઘરના ઘરની લાલચમાં આવ્યા વગર) કિંમતી અને પવિત્ર મત આપવા વિનંતી 😉
ખાસ નોંધ: … આ વાક્ય કારણ વગર ઉમેરવામાં આવ્યું છે …
આ ખોટું, રેડિયો બટન ને બદલે ચેકબોક્સ રાખવું જોઈતું હતું 😉
LikeLike
હા, સાચી વાત છે. ચેકબોક્સ વધારે યોગ્ય હોત.
LikeLike
અત્યારે “બ્લોગ બાબાની લીલાઓ” સૌથી દેખાય આગળ છે !! આશ્ચર્ય !! અને અપડેટ્સને એક-પણ મત નથી !! ડબલ આશ્ચર્ય !!
(નોંધ-મારો કિંમતી અને પવિત્ર મત મેં કોને આપ્યો છે તે પુછવું નહી.)
LikeLike
give us more then one option (check boxes)
LikeLike
me to em j hadvas ma voting karyu pachi surve result joyu to apekshit pramane ‘blog baba’ top upr !! 😀
LikeLike