આજના બોધપાઠ્સ

* બ્લોગબાબાની વાર્તાઓ સવાર-સવારમાં વાંચવી નહી. દિવસ બગડે અને બા ખિજાય.

* પ્લમ્બર-ઇકેટ્રીશીઅન એ મોંઘેરા મહેમાનો છે. વારંવાર બોલાવો તોય આવે નહી.

* જરુર પડે ત્યારે જ ઇન્ટરનેટ ધોકો આપે છે (આડવાત: ઘણાં સમયે મને લાકડાનો કપડા ધોવાનો ધોકો જોવાનો મોકો હમણાં મળ્યો.)

અપડેટ્સ: આ પોસ્ટ લખી અને પછી ક્રોનજોબમાં મૂકીને ભૂલી ગયો. ત્યાર પછીનાં બોધપાઠ્સ:

* તમારી બધ્ધી બહેનપણીઓને ઘરે મૂકીને બેંકમાં જવું (એટલે કે, આશા, અપેક્ષા, શાંતિ, તમન્ના વગેરે વગેરે).

* અમુક લોકો ‘તમને ફોન કરું છું..’ કહે ત્યારે સમજી જવાનું કે આમનો ફોન તો ક્યારેય આવવાનો નથી. આપણે જ ફોલો-અપ કરવું પડશે.

* અને, કવિન માટે નાજુક-નમણાં રમકડાં ન લાવવા!

Advertisements

3 thoughts on “આજના બોધપાઠ્સ

  1. 1} બા તે બા . . . બાકી બધા ડો’બા’ 😉

    2} ઘણી વખત સ્થિતિપ્રજ્ઞતાની પ્રાપ્તિ બેન્કમાં જ થતી હોય છે , ખોટેખોટા લોકો શિબિરોમાં જતા હોય છે !

    { બેન્કમાં જ આશા પારેખ અને તમન્ના ભાટિયા સાથે સાક્ષાત્કાર થાય છે 😀 }

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.