આજની ‘સેલ્ફ’ સલાહ

* બીજાની સારી સાયકલ પ્રત્યે મન ભટકાવવા દેવું નહી.

ગઇકાલે બાઇકશાર્કમાં ગયો ત્યારે મસ્ત પર્પલ કલરની સાયકલ (હવે તે કલર પર્પલ હતો કે પોપટી, રામ જાણે! આપણે તો અંધરંગભક્ત સાયકલનાં બની ગયા હતા!) જોઇને મન મોહિત બની ગયું. ત્યાર પછી જ્ઞાન થયું કે, જેવી છે મારી કાળી-લાલ સાયકલ, મારી જ છે. તો એ નિમિત્તે સરસ હેન્ડગ્રીપ નંખાવી અને સાયકલ વધુ સરસ બનાવી દીધી. હજી ટેઇલ લાઇટ અને સ્ટેન્ડ બાકી છે. જે આવતા અઠવાડિયે ઉમેરવામાં આવશે.

Advertisements

5 thoughts on “આજની ‘સેલ્ફ’ સલાહ

 1. આપણે પણ બાળકો જ છીએ . . . બીજાનું જોઇને વેન કરીએ છીએ 😀 . . . સાઈકલ લીધી જ છે તો હવે કોઈ સારો પંચરવાળો પણ ધ્યાનમાં રાખજો !

  મારા પપ્પાએ પણ તેમના સમયમાં નીતનવીન અખતરાઓ થકી સાયકલને જાણે કોઈ રાજાનો રથ હોય તેમ સજાવેલી .. . ડાયનેમો ફીટ કરેલો . . . ઝગમગતી લાઈટ અને ફુમકા અને રીબીનો 🙂

  Like

 2. Bijani koi pan sari wastu par Mann bhatkwa dewu nhi….
  Apni e apni Kali k dholi…!!
  Ek ghntdi pn fit krawi dejo…trinn trinn wali mast… mitr…!!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s