અપડેટ્સ – ૯૪

* સૌથી પહેલા, નવા સ્ટોકની સચિત્ર માહિતી:

પુસ્તકો - જુન ૨૦૧૩

નંબર ૪: કિમ્બલ રેવન્સવૂડ – મધુ રાય.

* ઉપરોક્ત પુસ્તકોની સાથે-સાથે કવિનને એક સરસ ‘સ્કેટ બોર્ડ’ મળ્યું છે. અમારા નીચેના ફ્લેટ વાળાઓએ હજી સુધી બૂમો પાડી નથી. એમની આ સહનશીલતા બદલ તેમનો ધન્યવાદ!😉

* મસ્ત વરસાદ ચાલુ છે. રવિવારના સવારના બે ભવ્ય કાર્યક્રમો મોકૂફ રાખવા પડ્યા હતા. સાંજે સમય કાઢીને અમે ‘યે જવાની હૈ દિવાની’ જોવા ગયા. જિંદગીમાં કરેલી ભૂલોમાંની એક વધુ ભૂલ. મુવી શું કહેવા માંગતું હતું તે ખબર ન પડી😦 હા, થોડા ડાયલોગ્સ સારા હતા, દુનિયા દર્શન કરાવ્યું. DSLR/કેમેરા દેખાડ્યા. ઉદેપુરનો મહેલ જે અમે ક્યારેય દેખવાના નહોતા, તે બતાવ્યો. પણ, અંતે ભાઇ ભારત પાછા આવ્યા. કરણ જોહર મૂર્દાબાદ!🙂

* બ્લડી ખૂની મન્ડે!

3 thoughts on “અપડેટ્સ – ૯૪

  1. કાર્તિકભાઈ , ‘ બિન્દાસ ખુશવંત ‘ હાથમાં આવતા આવતા રહી ગઈ😦 . . . અને મેં મધુ રાયની ‘ કિમ્બલ રેવન્સવુડ ‘નાં ખુબ વખાણ સાંભળ્યા છે . . . તો હવે આપના તરફથી એક ધક્કો હજુ મળતા તે તરફ જવા માટે વેગ મળશે🙂

    Like

  2. મધુ રાય બક્ષી પછી ના સરસ લેખક પણ પછી એ પણ હાર્મોનીકા ના રવાડે ચઢી ગયા કીમ્બલ રેવસવોડ સરસ સભા માં મજા ના આવી એમની કામીની અને સાપબાજી સરસ નોવેલ છે

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s