અપડેટ્સ – ૯૮

#ખાસ નોંધ: આ અપડેટ્સ પોસ્ટમાં રંગ વાપરવામાં આવ્યો છે!

* ગયા અઠવાડિયે સૂર્યા મોર્યને મળવાનું થયું. અમે બન્ને ઘણાં વિષયોમાં રસ એકસમાન રસ ધરાવતા હોવાથી મજા આવી ગઇ. બે-એક કલાક સુધી ઘરેથી ફોન ન આવ્યો ત્યાં સુધી સરસ વાતો કરી અને એણે મને કાંદિવલી વિષયક ઘણું જ્ઞાન આપ્યું – થેન્ક્સ, સૂર્યા. ઝોમ્બી નામનું એક મોકટેલ પીવામાં આવ્યું અને કવિનને ડરાવવામાં આવ્યો કે રાત્રે હું ઝોમ્બી બની જઇશ😉

* વીક-એન્ડ લખી દેવામાં આવ્યો છે: ફિફ્થ એલિફન્ટમાં!

* રવિવારે જ્યારે જરુર હતી ત્યારે જરાય વરસાદ ન આવ્યો અને હવે ત્રણ દિવસથી મસ્ત વરસાદ વરસી રહ્યો છે. સાયકલ ઘરના એક ખૂણામાં પડી-પડી પોકારો કરી રહી છે! જોકે, આ દુ:ખદ સમાચાર પછી આજનો દિવસ સાયકલને આરામ આપવામાં આવ્યો છે. આવી જ બીજી ઘટનાઓ કે દુર્ઘટનાઓ પરનો લેખ.

* આજે મસ્ત ડોનટ ખાવા માટે સાયકલ લઇને ગયો. ટોટલ કેલોરી બળી: ૧૯૮.

2 thoughts on “અપડેટ્સ – ૯૮

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s