બે

* આજ-કાલ બબ્બે વસ્તુઓનો મારા જોડે પ્રેમ ગાઢ બનતો જાય છે. જોકે એમાંથી એકને છોડવી જ પડે છે 🙂

૧. ટી-શર્ટ: Toube Bas માંથી એક સરસ સાયકલિંગની ટી-શર્ટ મંગાવી અને ખોટું માપ આવી ગયું. ઓનરને ઇમેલ કર્યો તો એ બીજી મોકલશે, મને એમ કે જૂની રાખવા મળશે પણ 😦 પાછી મોકલવી પડશે..

૨. કોન્ફરન્સ: એક જ સમયે બે કોન્ફરન્સમાં જવાનું નક્કી થયું. ક્યાં જવું? છેવટે વિકિમેનિઆ ૨૦૧૩માં નક્કી થયું.

૩. રાસ્પબેરી પાઇ કેમેરા: એકનો ઓર્ડર આપ્યો, બે આવી ગયા. રામ જાને. પેલા લોકોને ઇમેલ કર્યો પણ હજુ કોઇ જવાબ આવ્યો નથી, એટલે બીજો કેમેરા પણ મારો એવું ધારી લઇએ!

Advertisements

2 thoughts on “બે

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.