મોવેમ્બર

* ધવલભાઇએ બહુ સમય પહેલાં મોવેમ્બર વિશે [૧] લખેલું ત્યારે ખબર પડી કે આ એક સરસ અભિયાન છે. ત્યાર બાદ તેમણે વિકિપીડિઆમાં મોવેમ્બરનો લેખ [૨] ઉમેર્યો અને મને આ એક સરસ અભિયાનમાં જોડાવાની ઇચ્છા થતી હતી તેમ છતાંય કંઇ મેળ પડતો નહી. ઘરેથી મૂછો રાખવા પર પ્રતિબંધ, પણ આ વખતે નક્કી કર્યું કે હવે મૂછ નહી તો કુછ નહી. એટલે અહીં તમને મારા મોવેમ્બર અપડેટ્સ દર અઠવાડિયે જોવા મળતા રહેશે 😉

અને હા, આજથી ક્લિન ચહેરે શરુઆત કરી છે!

[૧] ધવલભાઇની મોવેમ્બર પોસ્ટ
[૨] https://gu.wikipedia.org/wiki/મોવેમ્બર
[૩] અમારી ટીમનું પાનું (ડચમાં)

Advertisements

2 thoughts on “મોવેમ્બર

  1. ઑલ ધ બેસ્ટ કાર્તિકભાઈ! મારા જેવા ઘરડા માણસને તો છેલ્લે છેલ્લે અઘરુ પડેલું. અડધી મુછો ધોળી અને અડધી કાળી, વચ્ચે દીવાળીનો અવસર અને શ્રીમતિજી કહે કે હું આવા ઘરડા જોડે ક્યાંય બહાર ન આવું.
    તમારી હિંમતને દાદ દેવી પડે!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.