* એટલે કે,
સિંગાપોરથી લીધેલી એક સરસ વસ્તુ. જે ખરેખર તો કાગળના નાનકડાં ટુકડાઓનો જથ્થો જ છે. વેચવું હોય તો ગમે તે વેચાય. એક પુસ્તક દેખ્યું. કોરું. હા, બિલકુલ કોરું. નામ? એલિસ ઇન વન્ડરલેન્ડ. અંદર તમારા સ્વપ્નાઓ વિશે લખવાનું. એમ તો લેવાનું મન થઇ ગયું, પણ દેશી હિસાબ પ્રમાણે એટલાં રુપિયા ખર્ચવા વ્યર્થ ન લાગ્યા અને મારાં સ્વપ્નાઓ ઉપર ટેમ્પરરી-કામચલાઉ પૂર્ણ વિરામ મૂકાઇ ગયું 😉
તમને કંજૂસ નહિ કહેવાય કારણ કે તમે ભલે અમદાવાદની બહાર જતા રહ્યા હોવ પણ અમદાવાદ હજુ તમારી અંદર જ છે. 🙂
અને એક ટાઇપો પણ રહી ગઈ લાગે છેઃ “વ્યર્થ ન લાગ્યા”
LikeLike
આ “Keep calm” એ તો internetની પત્તર ફાડી છે…
LikeLike
હા હા! 🙂
LikeLike