આ અઠવાડિયાનાં પુસ્તકો – ૬

* સૌ પ્રથમ તો જાગ્રત શાહનો આભાર. તેમણે મારાં વિશલિસ્ટમાંથી જોઇને (કદાચ?) સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ મોકલ્યા.

* બાકીનાં એમેઝોન.ઇનમાંથી,

૧. શૈલજા સાગર – અશ્વિની ભટ્ટ
૨. કરામત – અશ્વિની ભટ્ટ. આમાં થયું એવું કે કમઠાણ એ કોકીને બહુ ગમી એટલે તેના માટે ખાસ મંગાવવામાં આવી (હેલ્લો: ચિરાગભાઇ!!)
૩. Remote – Jason Fried & David Heinemeier Hansson (37 Signals વાળા લોકો)
૪. Classic Satyajit Ray
૫. Hogwards Library (૩ પુસ્તકો: The Tales of Beedle The Bard, Quiddich Through The Ages અને Fantastic Beasts & Where To Find Them નો સમૂહ.)

હવે આમાંથી ૧ અને ૨ તો વાંચેલી જ છે. ૩ અને ૫ ની Beedle The Bard શરુ કરી છે.

4 thoughts on “આ અઠવાડિયાનાં પુસ્તકો – ૬

  1. આભાર કાર્તિકભાઈ.
    જોકે ‘કસબ’ અને ‘કરામત’ની સરખામણી ‘કમઠાણ’ સાથે ક્યાંથી થાય? ‘કમઠાણ’ તો એકદમ અજોડ પુસ્તક છે. એ સ્તરે કદાચ ‘કડદો’ આવી શકે છે, જો આપણને વાંચવા મળે તો.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.