મોટિવેશન

* મોટિવેશન એટલે શુ? મોટા લોકો રિનોવેશન કરાવે એને મોટિવેશન કહેવાય? 😉 (એટલિસ્ટ, અમારા જેવાં મિસ્ત્રીઓ માટે કહેવાય!). મોટિવેશનનો વિષય એટલા માટે છેડવામાં આવ્યો છે કે (એને છેડતી કહેવાય?) અત્યારે બે દિવસ પછી મેરેથોન હોવા છતાં મારો આત્મવિશ્વાસ તળિયે જઇને બેઠો છે. થોડુંક, મોટિવેશન છે કે દુનિયામાં ૦.૦૧ ટકા લોકોએ મેરેથોન દોડી છે (સંદર્ભ આપો!) અને એમાં ફરીથી મારો સમાવેશ થશે.

* મોટિવેશન એટલા માટે પણ નથી કે, બાકી બીજી બધી જગ્યાઓએ મારાં મોટિવેશનને મુક્કા પડી રહ્યા છે. આ મુક્કાઓનો જડબાંતોડ જવાબ કેવી રીતે આપવો એનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, પણ જોઇએ કે આ લડાઇ ક્યાં જઇને અટકશે!

* ડેબિયન માટે પણ મારું મોટિવેશન પહેલાં જેવું નથી (દુનિયાનાં ૦.૦૦૦૦૨ ટકા લોકો ડેબિયન ડેવલોપર્સ છે), તેમ છતાંય, થોડા સમય પછી ફરી સેલ્ફ-મોટિવેશન મેળવી ત્યાં પણ કંઇક કરવું છે, આ વર્ષમાં.

* મોટિવેશન વિડિઓ, આ લેખ જોવાઇ રહ્યા છે. મજા આવે છે 🙂

Advertisements

12 thoughts on “મોટિવેશન

 1. Run Kartik (Bhai) Run !

  I am also one of the developer among very few developers left in the world for a technology called ColdFusion 🙂

  Run Kartik (Bhai) Run !
  Run Kartik (Bhai) Run !
  Run Kartik (Bhai) Run !

  I always think and plan for running/jogging. But it stays in planner only 😐

  Like

 2. I thinkg we all have those don’t we. There was this teen drama that I was following lately and surprisingly that worked for me. I was losing motivation to continue with my art and dance practices. Turns out not anymore. 🙂
  Also, another thing that helps me is start doing something else that Ilike i.e. socializing, reading books etc. What I find is once you stop doing it (running in your case), you start missing it automatically and when it gets super strong, you will get up and get running and love it again!

  Like

 3. કાર્તિક ભાઈ,

  ઉઠો અને દોડવા લાગો. દુનિયા માં માત્ર 0.01 ટકા લોકો એ મેરાથોન દોડી છે ( સંદર્ભ તમારી પોસ્ટ નો ) અને તેમાં પણ ગુજરાતી તો બહુ થોડા હશે. મને નથી લાગતું આના થી વધારે મોટીવેશન ની તમને જરૂરત હોય.

  સંદીપ

  Like

 4. પોઈન્ટ માં લખેલા આંકડા જ મોટીવેશનલ છે કે દુનિયાના ચુનીંદા લોકોમાં તમે સામેલ છો…! એનાથી વધારે મોટીવેશન શું હોય શકે…!??? 😉

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s