અપડેટ્સ – ૧૨૨

* આ પોસ્ટ સમય સાથે ખોવાઇ ગઇ હતી અને તેને ફરીથી સજીવન કરવામાં આવી છે, એટલે નીચેની બે કડીઓ તમને જૂની લાગશે, પણ તેમનું મહત્વ જરાય ઓછું નથી!

* શિશિરભાઇનો આ લેખ ટેક ઓફ : નોવેલિસ્ટ તરીકે લાંબું લખવું હોય તો ફિટ રહેવું! મસ્ત છે. જો તમે નોવેલિસ્ટ હોવ અથવા રનર હોવ અથવા ન હોવ તો પણ વાંચવા જેવો. અને આ રીતે, મને પહેલી વાર જાપાનીઝ લેખકનું કોઇ પુસ્તક વાંચવા મળશે (ઓર્ડર આપી દીધો અને શરુઆત સ્વાભાવિક રીતે ‘વોટ આઇ ટોક અબાઉટ વ્હેન આઇ ટોક અબાઉટ રનિંગ’ થી કરવામાં આવી છે).

* ચિરાગભાઇએ અત્યંત મહેનત કરીને મુંબઇ સમાચારમાં હપ્તાવાર પ્રકાશિત થયેલ આશકા માંડલ ના તમામ પ્રકરણોની ઓનલાઇન કડીઓ એકઠી કરી છે. જુઓ તેમની આ પોસ્ટ. જો તમને આ કામ સરળ લાગતું હોય તો, મુંબઇ સમાચારમાં સર્ચ કરીને જોજો!

* આજનો પ્રશ્ન: આ મુંબઇની લિનક્સ યુઝર ગ્રુપની મિટિંગ્સ હંમેશા કેમ કોઇને કોઇ મેરેથોનના દિવસે જ હોય છે (૧૯ જાન્યુઆરી અને હવે ૧૬મી ફેબ્રુઆરી!)? અથવા તો મેરેથોન ત્યારે જ કેમ હોય છે? આ પ્રશ્ન વિકિપીડિઆની મિટિંગ્સ માટે પણ પૂછી શકાય છે😉

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s