બીનબેગ

* વર્ષો પહેલાં મારી હજારો ઇચ્છાઓની યાદી માં બીનબેગ મોખરાનું સ્થાન ધરાવતી હતી (અને પછી કાળક્રમે એ યાદીમાંથી નીકળી ગઇ). થોડા સમય પહેલાં થયું કે હવે કલાકો સુધી એક જ ખુરસીમાં બેસવાની મજા આવતી નથી અને ઘણી વાર બાલ્કની કે ટીવી જોતાં-જોતાં પણ લેપટોપ પર કામ થઇ શકે એ માટે સોફાસેટ લેવો જોઇએ. ભાવ જોયા પછી, બજેટ માપમાં કરીને બીનબેગ યાદ કરી😉 અને અમારી બીનબેગ સ્ટોરી શરુ થઇ.

ગયા શનિવારે પહેલાં તો ઇન ઓરબિટ ગયા. ત્યાં હોમ સ્ટોપમાં પૂછ્યું. ન હતી. લાઇફ સ્ટાઇલમાં પૂછ્યું. ન હતી. હાયપરસીટીમાં ગયા, ત્યાં પણ ગણીને માત્ર એક જ મોડેલ પડ્યું હતું. ઓનલાઇન લેવાની ઇચ્છા ન હતી. બીજા દિવસે ગોદરેજનાં શો રુમમાં ગયા ત્યાં ખબર પડી કે ૨૬મી જાન્યુઆરીને કારણે શો રુમ બંધ હતો. છેવટે, આજે સમય કાઢીને ત્યાં જઇને અમારી પ્યારી બીનબેગ લીધી. ના, હજી આવી નથી. હજી પણ ૫-૬ દિવસ લાગશે!

આવશે ત્યારે એક સ્ટાઇલમાં ફોટો અહીં ક્યાંક મૂકવામાં આવશે.

4 thoughts on “બીનબેગ

  1. મેં પણ એક બિન બેગ લીધી છે, જો કે એને ૨ વર્ષ થવા આવ્યા અત્યારે બધા બિન ફૂસ થઇ ગયા છે, નવા બીન્સ લાવવાનો ટાઈમ થઇ ગયો છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s