(ટેક) અપડેટ્સ – ૧૩૦

* મોબાઇલમાં ગુજરાતી (અને બીજા ભારતીય) ભાષાઓમાં લખવું હોય તો સુપર એપ્લિકેશન છે, SMC નું ઇન્ડિક કી-બોર્ડ આ કી-બોર્ડ વિકિપીડિઆનાં કી-બોર્ડ્સ નો આધાર લઇને બનાવવામાં આવ્યા છે. સરસ અને સ્લિક એપ છે.

* વોલપેપરમાં રસ છે, આર્ટિસ્ટિક માણસ છો? તો, મુઝેઇ એપ્લિકેશન (કે પછી જે કંઇ ઉચ્ચાર થતો હોય તે!). આપણે શું?😉 તમારા માટે છે.

ઉપરોક્ત બન્ને એપ્લિકેશન્સ ઓપનસોર્સ છે.

* વિકિપીડિઆની નવી એપ્લિકેશન થોડા સમયમાં આવી રહી છે, એ પણ સરસ છે. બીટાનો ટેસ્ટ કર્યો તો મીઠી લાગી.

* અને હા, આજની વેબસાઇટ? જુઓ, ટાઇનીહેક.કોમ એમાંથી એકાદ પ્રોજેક્ટનો પ્લાન આ ઉનાળામાં છે. રે અમારું દુર્ભાગ્ય કે અહીં ઉર્ફે ભારતમાં જોઇએ એવાં પાર્ટ્સ મળતાં નથી. મળે તો વચ્ચે ડખા થાય છે. વચ્ચે બીગલબોર્ડનો ઓર્ડર આપ્યો ત્યાં ખબર પડી કે એમાં ગર્વમેન્ટની પરમિશન લેવી પડે (કદાચ હવે એના વગર મળે છે). લો, બોલો!

5 thoughts on “(ટેક) અપડેટ્સ – ૧૩૦

  1. Thanks for this post ! I installed it straightaway. Quite handy ! Panini Keyboard often used to get hanged on Galaxy S3 device, but now I can type smoothly with this !

    Like

  2. મુઝેઇ કમાલની એપ છે.. રોજ રોજ જાણે ફોનના દેખાવને નવો અવતાર મળે છે.🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s