ફિલમ: ક્વિન

* શુક્રવારે નક્કી કર્યું કે કોઇક મુવી જોવા જઇએ તો પછી ક્વિનનું ટ્રેઇલર વત્તા ગીતો જોઇને નક્કી કરેલું કે કંઇક અલગ વાર્તા છે એટલે પછી ત્યાં જ જવાનું ફાઇનલ થયું. કવિનને જોડે લીધેલો એટલે રિસ્ક હતું અને સવારથી થોડી દોડમદોડી હતી એટલે એવું હતું કે કંટાળાજનક ફિલમ ન હોય તો સારું. સમય કરતાં અડધો કલાક જેટલો મોડો શો શરુ થયો.

સ્ટોરી?

સ્ટોરી પંજાબની છે. ઓહ નો, મને થયું. ભાંગડા? નો. પંજાબ દા પુત્તર? નો. થેન્ક ગોડ (અને રાઇટર). શરુઆતમાં લાગ્યું કે આ સ્ટોરી પાછી યુરોપ-દર્શન હશે (એમ તો આમર્સ્ટરડેમ દર્શન કહી શકાય ;)) પણ, ઇન્ટરવલ (ie મધ્યાંતર) પછી સ્ટોરી ખરેખર સારી જ છે. સાર એટલો કે તમારે જે કરવું હોય કરો, દુનિયા જાય તેલ લેવા. કોઇના કારણે દુ:ખી થવાની જરુર નથી અને જીવનમાં આનંદ કરો. આજે નહી તો કાલે, સારી વ્યક્તિઓને સારું પાત્ર મળે જ છે, અને ન મળે તો ય શું વાંધો છે? મજા કરો.

કવિનને ચાલુ શોમાં ડાયલોગ્સ ફટકાર્યા, જેવા કે – કોઇ ફની સિન કેમ નથી આવતો? હવે એ કયા ફની સિન ની વાત કરતો હતો એ ખબર નથી😉

રાત્રે ૧૨.૩૦ જેવા ઘરે આવ્યા. વહેલી સવારે મારે ઉઠીને અંધેરી પેલી ૬ કિલોમીટરની ફન રનમાં જવાનું હતું.

ઓવરઓલ – સરસ મુવી. ચોક્કસ જોઇ શકાય.

3 thoughts on “ફિલમ: ક્વિન

  1. મારા અંગત [ અને પવિત્ર ] મતે માઈન્ડ બોગ્લીંગ / ઝક્કાસ મુવી . . . જય માતા દી😉

    ‘ કવીન ‘ અને ‘ ક્વિન ‘ . . . આવો સંજોગ તો ક્યારેક જ ઘટે🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s