અપડેટ્સ – ૧૪૪

* છેવટે, રીલાયન્સનું ઇન્ટરનેટ સંપૂર્ણ રીતે ત્યાગી દેવામાં આવ્યું છે. એરટેલ માટે પ્રયત્નો ચાલુ છે.

* આવતા મહિનાઓમાં પ્રવાસોનું પ્રમાણ અત્યંત વધી જશે એવું લાગે છે. એ માટેની તૈયારીઓ પેલાં ‘નો ટીવી રન’માં મળેલા શોપર્સ સ્ટોપનાં ગિફ્ટ વાઉચરમાંથી થશે.

* હા, રવિવારે બાંદ્રા-NCPA હાફ મેરેથોન દોડ્યો. પહેલાં ૧૦ કિલોમીટર પ્રિતી જોડે સરસ રીતે (૧ કલાકમાં) અને પછીનાં ૧૦.xx કિલોમીટર એકલાં ધીમે-ધીમે. આ વખતે બહુ ફોટા પાડવાનો સમય નહોતો અને અમારા ફેવરિટ થિઓબ્રોમામાંય જવાનો સમય નહોતો. હવે, લાગે છે કે એકાદ રવિવારે ઘરે રહીને પણ જોવું પડશે 😉

* હજુ સુધી એક પણ ફૂટબોલની મેચ જોઇ નથી (યુટ્યુબ પર અમુક પ્રસંગો બાદ કરતાં). ફાઇનલ જોવાનો પ્લાન છે.

* નવાં સરસ બેરફૂટ પ્રકારનાં (અને પ્રમાણમાં સસ્તાં) શૂઝ મંગાવ્યા છે, જે પહેરીને બે-ત્રણ રન કર્યા પછી રીવ્યુ લખવામાં આવશે. શૂઝ એ વિચિત્ર વસ્તુ છે. સસ્તાં લઇએ તો પગને નુકશાન કરે (જો તમે યોગ્ય માપનાં ન લીધાં હોય તો – ખાસ) અને મોંઘા લઇએ પરવડે નહી. બીજો રસ્તો ખૂલ્લાં પગે (બેરફૂટ) દોડવાંનો. જેનાં માટેનો એક ટ્રાયલ ૧૯મીએ મિલિંદ સોમણ અને અન્ય લોકો જોડે રાખેલ છે.

PS: ફોટો!

બેરફૂટ શૂઝ

* છેલ્લે, બ્લોગબાબા અપડેટ્સ: બાબાનાં મતાનુસાર (કે અમતિનુસાર) એમનાં સિવાય કોઇને ડાયરી લખતા આવડતું નથી 😉

Advertisements

One thought on “અપડેટ્સ – ૧૪૪

  1. ઇંટરનેટ પે કુછ અચ્છા પઢને કા શૌક રખનેવાલોં,
    જરા ગૌર સે દેખ લો ઇસ આદમી કો!!!
    યે વો હી શખ્સ હૈ….
    જી હાં દોસ્તોં, …..
    યે વો હી શખ્સ હૈ.. જો બ્લૉગબાબા કી બાતોં કો ભી પઢતા હૈ!!! 😉 😀 😀 🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s