લંડન: દિવસ ૧

* ગઇકાલે રાત્રે અહીં આવ્યો ત્યારે દિવસ હતો. એટલે કે રાત્રે ૮ વાગ્યે પણ દિવસ હતો. આપણને તો મજા પડે. રાત્રે પણ દોડી શકાય😉

* એરપોર્ટથી હોટેલ આવતાં-આવતાં ત્રણ ટ્રેન બદલી અને ૧૫ મિનિટની વોકિંગ એક્સરસાઇઝ મજાની રહી.

* સવારે નાનકડું રન (૫.૯ કિમી). ગલીઓમાં ખોવાઇ ગયો અને જીપીએસની મદદથી હોટેલ ફરી શોધવામાં આવી. સરસ વાતાવરણ. મજા આવી. હવે, કાલે લોંગ રન કરવામાં આવશે. લંડન દોડવા માટે સારું લાગે છે. હાઇડ પાર્ક થોડો દૂર છે, એટલે ત્યાં શનિ-રવિ સિવાય જવાનો પ્લાન બની શકે તેમ નથી.

* વિકિમેનિઆની હજી વાર છે, એ પહેલાં ટીમ જોડે મુલાકાતો અને હેકેથોન છે.

* હવે રાત્રે ક્યાંક ફરવા જવાનો પ્લાન હશે. એ વિશે કાલે પોસ્ટ લંચ સમયમાં લખવામાં આવશે. ત્યાં સુધી, ગોડ સેવ ધ ક્વિન.

4 thoughts on “લંડન: દિવસ ૧

  1. મારા જેવા લોકો તો હંમેશા પોસ્ટ’માં શું માંગતા હોય છે , તે તો આપને ખ્યાલ જ હશે😉

    Like

  2. ભાઈ ભાઈ લંડન।… આપણો હિરેન રાવલ પણ ત્યાં જ છે। .

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s