ગયા (જૂન) મહિનાની ફિલમો – ૨૭

ડેમ્મ. આ પોસ્ટ તો ડ્રાફ્ટમાં જ પડી રહી હતી… ટૂંક સમયમાં આ સીરીઝ ફરી શરુ કરવામાં આવશે એની ખાત્રી.

* ૨૭નો આંકડો એટલા માટે કે એ છેલ્લી ફિલમ પોસ્ટ પછીનો છે. વચ્ચે એકાદ-બે પોસ્ટ આવી ગઇ પણ લોકસભાની ચૂંટણી પછી અમને આંકડાઓ બહુ ગમવા લાગ્યા છે એટલે થયું કે આ આંકડો આગળ વધારીએ.

૧. એક્સ-મેન: ડેઝ ઓફ ફ્યુચર પાસ્ટ

એકલા જોવામાં આવેલું મુવી. ડિનર પર જવાનો પ્લાન હતો અને સાથે-સાથ મુવી પણ જોઇ લીધું. એક્સ-મેન મારી ફેવરિટ સીરીઝમાંની એક છે. આ વખતે આપણો વુલ્વરીન ભૂતકાળમાં જાય છે અને બધાં એક્સ-મેનોને બચાવે છે. નવું બનેલું મિલાપનું પીવીઆર સારું અને નાનું થિએટર છે એટલે વધુ મજા આવી. સ્ટોરી તો આગળ કહી દીધી છે. એક્શન દ્શ્યો અને પેલા ભવિષ્યનાં એક્સ-મેનો મસ્ત બતાવ્યા છે. જોવા જેવું.

૨. બોલ રાધા બોલ

હા. યુ-ટ્યુબ પર.

૩. લૂટેરે (જૂનું)

સની દેઓલ. હા, હા, હા. આ પણ યુ-ટ્યુબ પર.

3 thoughts on “ગયા (જૂન) મહિનાની ફિલમો – ૨૭

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.