અપડેટ્સ – ૧૪૭

* અપડેટ્સ ટાઇમ!

૧. જે થાય તે, અમે નક્કી કર્યું કે ક્રેક હોય તો શું? આપણે દોડીશું, એટલે કે સાયકલ ચલાવીશું (એટલે કે, ત્રણ સોને એક કિમી પૂરા). જો ડર ગયા, એ ડાઇડ.

૨. હવે, આ અઠવાડિયામાં બીજું તો કંઇ ખાસ બન્યું નથી. પણ, કવિને બે સંવાદો જોરદાર કહ્યા:

“આ મોદી જાપાન ગયો છે. તમને ખબર છે?”
“મારે હેકર બનવું છે!”

૩. પેલી બુક બકેટ ચેલેન્જની તૈયારી ચાલુ છે. હવે ટોપ ૧૦ લિસ્ટ બનાવવામાં અઠવાડિયું નીકળશે. તેમ છતાંય, આડા-અવળાં ક્રમમાં,

# બક્ષીનામા
# પેરેલિસિસ (અને બક્ષી બાબુની અલમોસ્ટ બધી નોવેલ્સ)
# હેરી પોટર – (માત્ર ડેથલી હેલોસ)
# પેડલ પર પૃથ્વી પરકમ્મા
# ફાંસલો (ભાગ ૧)
# વોટ આઇ ટોક અબાઉટ વ્હેન આઇ ટોક અબાઉટ રનિંગ – મુરાકામી
# શ્લીલ-અશ્લિલ – વિનોદ ભટ્ટ (અપ્રાપ્ત)
# ધ આર્ટ ઓફ પ્રોગ્રામિંગ
# ધ લોર્ડ ઓફ ધ રિંગસ્
# સત્યજીત રાયની ફેલુદા સીરીઝ

૪. દોડવાનું ઠીક-ઠીક ચાલે છે. શનિ-રવિ તેના પર ધ્યાન આપવામાં આવશે. હવે એકાદ શનિ-રવિ મારે કંઇ પણ ન કરવાનો પણ કાર્યક્રમ રાખવો પડશે 🙂

3 thoughts on “અપડેટ્સ – ૧૪૭

  1. આઈલા . . . ફેલુદા સીરીઝ ! મારેય વાંચવાનું મન છે , પણ એ પહેલા તે આખી સીરીઝ જોવાની ઈચ્છા છે . . .

    પેરેલીસીસ અદભુત છે / બક્ષીનામા / હેરી પોટર / પેડલ પર પૃથ્વી પરકમ્મા ( old edition – Rs. 30 ! ) પાસે છે પણ વાંચવાની યુગો’થી બાકી છે 😦

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.