આજનાં નિર્દોષ સવાલો

૧. સ્પેસમાં વઘાર થાય?

૨. જીભ કચરાય એનો અર્થ એ કે આપણને કોઇ “ગાળો” આપે છે?

આવાં નિર્દોષ સવાલોના જવાબો આપવા વિનંતી!

Advertisements

6 thoughts on “આજનાં નિર્દોષ સવાલો

 1. > સ્પેસમાં વઘાર થાય?
  સફારીમાં પુછવા યોગ્ય !

  પદ્ધતિસરની ખંખોળ કરવામાં આવે તો …
  1. ઓક્સીજન વગર પણ ઉષ્મા મળી રહે ? કારણકે ગેસ બર્નર ઓક્સીજન વગર નકામું. આમાં કોઈ મુશ્કેલી થાય એવું ભાસતું નથી. સ્પેશમાં તો તડકો જબ્બર મળે!
  2. વઘાર પાત્ર બધીજ રીતે બંધ રાખવું પડશે? અને શું એ શક્ય છે?
  3.

  Like

 2. Safari has answered that it’s not possible to light a candle in space due to lack of Earth like gravity. There’s nothing light and nothing ehavy. Same goes with a stove or any kind of fire. So that is out of question. Can we use an induction stove? We can but again the heat won’t dissipate to all parts of the food being cooked, or oil being boiled for “vaghar”. So no space ma vaghar na thaay.
  http://www.bbc.com/future/story/20131219-can-astronauts-cook-fries

  Like

 3. ૧. થાય ભાઈ, થાય. અંતરિક્ષમાં વઘાર અવશ્ય થાય. ઈલેક્ટ્રિક હોટ પ્લેટને ઊંધી રાખવાની, એની નીચે વઘારિયું રાખીને એમાં તેલ અને રાઈ નાખવા, રાઈ તતડે એટલે હિંગ અને મરચું ઊર્ધ્વ દિશામાં ઉડાડવું, વઘાર તૈયાર. (સામગ્રીમાં સ્વાદ પ્રમાણે ફેરફાર કરી શકો છો). તો બોલો ક્યારે જાવ છો? અને આ મહારાજને ક્યારે લઈ જાવ છો?

  ૨. જીભ કચડાય એટલે એમ માનવું કે ક્યાંકથી જમવાનું નોતરૂં આવશે. ઉપરાછાપરી ત્રણ વખત જીભ કચડાય તો કોઈકને જમવા નોતરવા પડે એવો યોગ ઊભો થાય.

  Liked by 1 person

 4. 1. અલ્યા કેમ ન થાય???? ભૂલી ગયો …આપણે સાથે હતા ત્યારે રોજ કરતા હતા….! અને ભાઈ..જાણકાર સુત્રો પાસે થી માહિતી મળી છે કે….સ્પેસ શું…મોદી તો મંગળ પર ફાફડા-જલેબી -ગાંઠિયા-ગોટા મળે..એની વ્યવસ્થા કરી રહ્યા છે…!
  ૨. જીભ કચરવી એ તો આપણી રોજ ની ટેવ છે……..એને અને ગુસ્સા ને શું લેવા દેવા…ગાળો ને શું લેવાદેવા…?????

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.