૧૫૦૦

તો ૧૫૦૦મી પોસ્ટ નિમિત્તે કંઇક લખીએ?

૧૦૦૦મી પોસ્ટ – ૧૫ ઓગસ્ટ, ૨૦૧૧.
૫૦૦મી પોસ્ટ – ૨૧ એપ્રિલ, ૨૦૦૯.
૧લી પોસ્ટ – ૨૬ માર્ચ, ૨૦૦૬.

કંઇ નોંધ કર્યું? ૧૦૦૦ થી ૧૫૦૦ સુધી પહોંચતા હાંફી ગયો છું, કદાચ દોડવાનું અને સાયકલિંગ વચ્ચે નડે છે! પણ અમે દોડીશું, ચાલીશું, ઘસડાઇશું, આ પાપી બ્લોગ જગત નહીં છોડીએ!! 🙂

ખાસ નોંધ: આ પોસ્ટ માત્ર ૧૫૦૦ પોસ્ટ્સનો મસ્ત આંકડો પૂરો કરવા માટે જ કરવામાં આવી છે! 😉

Advertisements

4 thoughts on “૧૫૦૦

  1. પાપી બ્લોગજગત અને પાપી પેટ . . હવે એક પાપી ગુડિયા બાકી રહી 😉

    કાર્તિકભાઈ તમારી 15000 પોસ્ટ્સ વાંચવા પ્રભુ અમ જીવ’ને દીર્ઘાયુ કરે , તેવી પ્રાર્થના .

    અસ્તુ . [ અને અમસ્તું 🙂 ]

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s