નવાં વર્ષનાં રીઝોલ્યુશન્સ

એમ તો આ પોસ્ટ દિનાંક ૧લી જાન્યુઆરી માટે હતી પણ, હવે મોડું થઇ ગયું એટલે આજથી લાગુ પડે છે!!

૧. ફેસબુકની પોસ્ટ્સ – ટેન્ડ્સ ટુ ઝીરો. ખાલી બ્લોગનાં પોસ્ટ્સ અને કદાચ કોઇ-કોઇ ફોટાઓ. કોમેન્ટ્સ – ટેન્ડ્સ ટુ ધ ઝીરો.
૨. વોટ્સએપનાં ફોટાઓની સાફ-સફાઇ સમયાંતરે કરવી. બેકઅપ લેવો.
૩. પુસ્તકો પર પાછા જવું.
૪. રનિંગ (૨૪૦૦+ કિમી), સાયકલિંગ (૬૦૦૦+ કિમી). ચાર-પાંચ BRMs, બે કે ત્રણ ફુલ મેરેથોન, એક-બે અલ્ટ્રા* વગેરે.
૫. અપર બોડી મજબૂત બનાવવું.
૬. જરુર ન હોય તો નવું કોઇ ઇલેકટ્રોનિક ગેજેટ્સ ન લેવું.
૭. વધુને વધુ લોકોને મળવું. વધુ સ્થળોની મુલાકાત લેવી.
૮. તેમજ પોઇઝનશ (Poisonous) લોકોથી દૂર રહેવું.
૯. શક્ય હોય એટલી બીજા લોકોને મદદ કરવી.
૧૦. આનાંથી વધુ રીઝોલ્યુશન્સ ન લેવા. જેથી ફ્રિકવન્સી મિસ-મેચ ન થાય 😉

* રીંગણા લઉં બે-ચાર?

Advertisements

5 thoughts on “નવાં વર્ષનાં રીઝોલ્યુશન્સ

    1. Poisonous નો ગુજરાતી માં અર્થ થાય ઝેરીલા.

      ઝેરીલા ના ગુજરાતીમાં 2 અર્થ થાય
      1) બહુ હાનીકારક હોય તેવા
      2) બહુ બળેલા હોય તેવા .

      તમે કયા લોકોની વાત કરો છો 🙂

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s