અપડેટ્સ – ૧૫૮

* ૨૬ જાન્યુઆરીએ રાજ વડગામાએ ૧૦,૦૦૦ કિમી પૂરા કર્યા. અભિનંદન!! સાથે દોડવાનો મોકો પણ મળ્યો (મેરા તેરા રનની સાથે) અને ગર્વ સાથે કહી શકું કે, મારા નાનકડી દોડ યાત્રામાં રાજનો મોટો ફાળો છે. હવે, વધુ મહેનત સાથે દોડવાની પ્રેક્ટિસ ફેબ્રુઆરીમાં શરુ કરવામાં આવશે.

* અમેરિકન ફૂડ – સૌથી ભંગાર વસ્તુ છે (એકાદ-બે અપવાદને બાદ કરતાં). હવે ખબર પડીકે અહીં આવીને લોકો જાતે ખાવાનું કેમ બનાવે છે (દા.ત. આપણો આર્નવ)😉

* રવિવારે પેલી ટેક્સાસ હાફ મેરેથોન છે, પણ દોડવાનો સમય આ અઠવાડિયામાં મળશે નહી. ગયા અઠવાડિયે સામાન આવ્યા પછી બે વખત ૧૦ કિલોમીટરની દોડ કરવામાં આવી જેમાં મજા આવી.

* કોન્ફરન્સ-મિટિંગ(ો) વગેરે સરસ રહ્યા છે. પ્લસ પોઇન્ટ.

* આ સિવાય બીજો કોઇ સમય (સિવાય કે, ફ્લાવર ગાર્ડન જોવાનો) મળ્યો નથી. બે દિવસમાં એકાદ જગ્યાએ જવાનો પ્લાન બની રહ્યો છે.

One thought on “અપડેટ્સ – ૧૫૮

  1. હા હા હા !! અમેરિકન ક્વીઝીનમાં તો ખાસ કઈ દમ છે જ નહિ !! મોટા ભાગે હું જાતે જ બનાવવાનું પસંદ કરું છું, પણ અહિયાં વિક્લ્ક્પો ઘણાં મળી જાય છે, ઈટાલીયન અને મિડલ ઇસ્ટર્ન ક્વીઝીન મને આજ કાલ દાઢે ચડી ગયું છે😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s