અપડેટ્સ – ૧૬૩

* અપડેટ્સમાં તો એવું કે જ્યારે પણ ટ્રાવેલિંગ કરવાનું આવે ત્યારે મગજનું ટેમ્પરેચર હાઇ થઇ જાય. કુલ ડાઉન કાર્તિક, કુલ ડાઉન.

* આજ-કાલ ખરા બપોરે સાયકલિંગ કરવાનો શોખ ઉપડ્યો છે. આજે થાણે-ઘોડબંદર રોડ પર ૫૦ કિમીની સરસ રાઇડ કરી. બપોરે ૨ ફાયદા. એક તો રસ્તા પ્રમાણમાં ખાલી મળે અને સવારે વહેલાં ઉઠવું ન પડે 😉

* કવિનની પરીક્ષાઓ શરુ થઇ ગઇ છે. હજી વેકેશન ક્યારે પડશે એનું ટાઇમ-ટેબલ જોકે આવ્યું નથી.

* વુમન્સ ડે પર સૌરભ શાહનો આ લેખ વાંચવો અને એ વાત પર ઘરે ચર્ચા ન કરવી 🙂

* ગરમી. બ્રિંગ ઇટ ઓન!!

Advertisements

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.