બક્ષી: વ્હેર આર યુ?

આજથી નવ વર્ષ પહેલાં તમે આ પારસ્પરિક અંગત સંબંધોથી અપાતા ઇનામોની, છેલ્લી ચાર સદીમાં ચાર પુસ્તકોની ૧૨૫૦ નકલો પ્રકાશિત થયેલી હોય એવા વિવેચકો-લેખકોની તેમજ કવિતા એટલે જ સાહિત્ય એવી સમજ ધરાવતાં લોકોની દુનિયા છોડીને જતાં રહ્યા છો.

જ્યારે જ્યારે તમારી નવલકથાઓ-બક્ષીનામા કે ટૂંકી વાર્તાઓ વાંચું છું, ત્યારે થાય છે કે આ લખાણની ૧૦ ટકા ગુણવત્તા ધરાવતો લેખક છેલ્લાં દસ વર્ષોમાં કેમ હજી પાક્યો નથી (જોકે હું વિશ્વાસ ધરાવું છું કે આવતાં ૧૦૦ વર્ષોમાંય નહી પાકે!).

બીજું તો શું લખીએ. ફરીથી જ પૂછીએ –

વ્હેર આર યુ, બક્ષીબાબુ?

Advertisements

One thought on “બક્ષી: વ્હેર આર યુ?

  1. બક્ષીબાબુની પોતાની ‘ફ્લેવર’ હતી, આગવી શૈલી હતી અને એજ તો બક્ષીબાબુની ઓળખાણ હતી! આપણે બીજા બક્ષી જોઈએ પણ શું કામ? એ તો અજોડ જ રહેવાના કાર્તિકભાઈ. આપણે તો એવી આશા કરીએ કે તેમના જેવી ચાબખા-શૈલી વાળા ભલે કોઈ ન પાકે પરંતુ તેમના જેવું નક્કર લખનારા સવાઈ-ગુજરાતી લેખક જરૂર મળવા જોઈએ. મને આવો વસવસો અશ્વિનીદાદા બાબતે રહ્યો છે!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s