અપડેટ્સ – ૧૬૫

* ગઇકાલે ડિકાથલોનમાં BRM મેડલ વિતરણ કાર્યક્રમ હતો. ત્યાં પણ સાયકલ લઇને ગયો અને બે મેડલ (નવેમ્બર-ડિસેમ્બર) અને ખરીદીમાં એક ફ્રિસ્બી લઇને આવ્યો. બીજાં સાયકલિસ્ટ્સને સાયકલ રાઇડ સિવાય મળવાની મજા આવી.

* સાયકલિંગમાં જોઇએ તો હવે પછીની રાઇડ ૬૦૦ કિમી છે. સાહસ છે, પણ થઇ જશે! (આ વખતે વધુ સાવધાની સાથે ચલાવવામાં આવશે. રેડ બુલ નહી પીવાનું, અને જ્યુશ પીવાનો. મજાની રાઇડ.)

* કવિનને અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે; પરીક્ષા પછી અમારી પરીક્ષા(ઓ) છે 🙂

* ગુજરાતી વિકિપીડિયામાં કન્ટેન્ટ ટ્રાન્સલેશન આજે સક્રિય કરવામાં આવશે!

* વેકેશનનું પ્લાનિંગ થઇ ગયું છે. PS: અમે હવે ક્લિઅરટ્રીપનાં લોયલ કસ્ટમર રહ્યા નથી! પેલી IRCTC ઝિંદાબાદ.

Advertisements

3 thoughts on “અપડેટ્સ – ૧૬૫

  1. IRCTC ખુલે છે તમારે ત્યાં?
    કયું નેટ વાપરો છો દાદા ??? 🙂

    ગયા વર્ષે ક્લિઅરટ્રીપ માંથી સ્પાઈસ જેટ ની 2 ફ્લાઈટ બુક કરાવી હતી, બંને કેન્સલ થઇ હતી. પછી બમણા ભાવે બીજી ફ્લાઈટની ટીકીટો લેવી પડી હતી. હવે ક્યારેય સ્પાઈસ જેટની ફ્લાઈટ બુક નહિ કરાવું 🙂
    ક્લિઅરટ્રીપ વાળા સારા છે, બધા પૈસા પાછા આપ્યા !

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s