આ મોસમ છે…

ગરમીની?

ના.

આ મોસમ છે, રીઝલ્ટ-પરિણામો-ટકા-ગુણ-માર્ક્સની.

એટલે કે, જે સગાં-સબંધીઓનાં છોકરાંઓએ કદીયે પરીક્ષાઓમાં ઉકાળ્યું ન હોય તેઓ તમને ફોન-ઇમેલ-(હવે, વોટ્સએપ) કરીને તમને તમારું પરિણામ પૂછશે. ઠંડુ દિલ અને દિમાગ રાખી ઉત્તર આપવો.

બેસ્ટ ઓફ લક. રીઝલ્ટ માટે નહી (એ તો તમે શું ઉકાળ્યું છે, એ તમને ખબર જ છે), ફોન પર જવાબો આપવા માટે 😀

Advertisements

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.