આજનો પ્રશ્ન

* દુનિયામાં માત્ર ત્રણ દેશો (અમેરિકા, બર્મા અને લાઇબેરિયા) અને એક મેગેઝિન (સફારી) જ મેટ્રિક સિસ્ટમ નથી વાપરતાં. તેમ છતાંય, તાવ આપણે ત્યાં ફેરનહીટમાં જ કેમ મપાય છે? 🙂

PS: આ તો કવિનને જરા તાવ આવ્યો હતો એટલે પ્રશ્ન થયો હતો!

Advertisements

3 thoughts on “આજનો પ્રશ્ન

  1. કેમક જયારે કોઈ પૂછે કે કેટલો તાવ છે તો ઝટ થી જવાબ અપાય 1 કે 2 કે 3 થઇ ગયો તો :।
    પેલા માં ક્યાં 38.50 હતો કે 39.75 હતો એમ કહેવા જાય ?

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s