અપડેટ્સ – ૧૬૯

* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ અહીં બહુ દોડા-દોડી રહે છે. એકાદ વખત સારું એવું દોડાયા પછી બહાર દોડવાનું બંધ છે. બે વખત જિમનો આંટો માર્યો પણ મજા ન આવી. હવે દોડવાનું થશે, લાંબી દોડમાં. ચોક્કસ, એ રીપોર્ટ લાંબો અને મજાનો હશે.

* વિકિમેનિઆ પછી એક દિવસનો બ્રેક લઇને અહીંના પિરામીડ જોઇ આવ્યા. સરસ જગ્યા. પિરામીડ ચડવાની મજા આવી અને સાથે-સાથ ટકિલાનો ટેસ્ટ પણ કર્યો.

* સાથે-સાથ લોકલ માર્કેટમાં પણ જઇ આવ્યા. અહીં બધાંને ખોપડીઓનો બહુ ક્રેઝ લાગે છે🙂

* એકંદરે મુલાકાત સારી રહી છે. હવે જોઇએ શું થાય છે. વેજિટેરિયન્સને દરરોજ શું ખાવું એ પ્રશ્ન તો હોય જ!

One thought on “અપડેટ્સ – ૧૬૯

  1. મૂવીઝમાં જે ઉચ્ચારો સાંભળ્યા છે , શું તેવી જ ત્યાંની બોલી છે ?! – મેક્સીકાનો😉

    [ બધા જ શબ્દોની પાછળ ‘ આનો ‘ પ્રત્યય ! ]

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s