અપડેટ્સ – ૧૭૬

* દિવાળી આવી ગઇ પણ શિયાળો નથી આવ્યો. એટલે કે, વિન્ટર ઇઝ નોટ કમિંગ:/ આની ભારે અસર આવનારા દિવસોમાં થનારા સાયકલિંગ પર પડશે અને અમોને આ ભારે પડી શકે છે.

છેલ્લાં લાઇવ અપડેટ્સ મુજબ ઠંડી છે!

* અને દિવાળી આ વખતે એકપણ ફટાકડા ન ફોડીને મનાવવામાં આવશે (કારણ કે બધાં ફટાકડા કવિન ફોડશે!).

* નવા વર્ષના સંકલ્પો? સોરી. છેલ્લાં વર્ષમાં કંઇ ભલીવાર આવ્યો નથી એટલે હવે નવું વર્ષ શાંતિથી નીકળે એટલે બહુ થયું.

* ઘણાં દિવસે મુવી(ઓ) જોવાનું થયું: મિનિયન્સ અને એન્ટમેન. બંને સરસ છે. ના જોયા હોય તો જોઇ કાઢજો.

* આજનો બોધપાઠ: એકલા હોઇએ ત્યારે ભૂખ બહુ લાગે, પણ જમવાની ઇચ્છા ન થાય.

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s