અપડેટ્સ #૧૭૭

#ઘણાં #લોકોને #દરેક #જગ્યાએ #હેશટેગ #લગાવવાની #આદત #હોય #છે, #એટલે #આ #આખી #પોસ્ટ #હેશટેગ્સમાં!

* #કવિનની #નવી #સાયકલ #આવી #ગઇ #છે. #સરસ #એમટીબી. #સાથે #ડિસ્ક #બ્રેક #પણ #ખરી. #ગીયર્સવાળી #સાયકલ #અમે #પૈસા #બચાવવા #માટે #ન #લીધી #પણ #તેથી #બહુ #ફરક #પડશે #નહી. #આમેય, #હજુ #એકાદ #વર્ષ #તે #સોસાયટીમાં #આંટા #જ #મારશે.

નવી સાયકલ

* #સાથેસાથ #કવિનની #સ્કૂલ #પણ #આજથી #શરુ #થાય #છે #એટલે #દોડાદોડી #અને #આરામ #બંનેનો #અનુભવ #આખા #દિવસ #દરમિયાન #થશે. #સવારે #તો #ઓહ #માય. #બપોરે #આરામ. #સાંજે #ફરી #ઓય #માય. #આવું #તો #રહેવાનું #જ.

* #સાયકલિંગ #ધીમે-ધીમે #ફરી #શરુ #કરવામાં #આવ્યું. #અને #હા, #રવિવારે #વસઈ-વિરાર #હાફ #મેરેથોન #દોડવામાં #આવી. #સરસ #મેરેથોન. #મુંબઈમાં #એટલિસ્ટ #બે #સારી #મેરેથોન #થાય #છે. #મુંબઈ #મેરેથોન #અને #વસઈ-વિરાર. #બાકી #બધો #કચરો #અને #પૈસાનો #બગાડ #એટલે #આખા #વર્ષમાં #મુંબઈમાં #તો #આ #બે #જ #મેરેથોન #દોડવામાં #આવશે.

* #બાકી #અસહિષ્ણુસતા #છે🙂

One thought on “અપડેટ્સ #૧૭૭

  1. કોઈ એલીયન સ્ક્રીપ્ટ વાંચતા હોઈએ એવું લાગે😉 વાંચતા વાંચતા અસહિષ્ણુતા થવા માંડે😀

    [ બાકી તમારો અસહિષ્ણુતા’નો ગુજરાતી સ્પેલિંગ જુદો છે🙂 ]

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s