વ વેકેશનનો વ

* વર્ષો પછી અમે વેકેશન લીધું છે, પણ આ વેકેશન આરામમાં જ જશે. એટલે કે, એકાદ-બે ટૂંકી મુસાફરી વગર સંપૂર્ણ આરામ કરવામાં આવશે. હા, આ વેકેશનમાં પેન્ડિંગ રહેલા કામો પૂરા કરવામાં આવશે. દા.ત. હવે પછી આવતી મુસાફરીની તૈયારીઓ, વિકિપીડિયામાં ઢગલાબંધ એડિટ્સ, નેશનલ પાર્કની મુલાકાત વગેરે.

* કવિનને પણ દુર્ભાગ્યે વેકેશન પડ્યું છે, અને અમારા માથામાં લાગે છે. અમે વિચાર આવે છે અમે પણ આવી જ રીતે લોકોને હેરાન કરતા હતા?🙂

* સાયકલિંગ હજી બંધ છે. એટલે કે, સાયકલિંગ શક્ય નથી.

* બે દિવસ કસરત કર્યા પછી,
** ડાબો હાથ: બરાબર છે.
** જમણો હાથ: બરાબર નથી.
** ડાબો પગ: બરાબર છે.
** જમણો પગ: બરાબર છે.
** પેટના સ્નાયુઓ: બરાબર નથી.
** કમર: બરાબર છે.

હવે, આજે દોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s