અપડેટ્સ – ૧૭૯

* હવે આપણે ૩૦ ડિગ્રી ઠંડીમાંથી ૬ કે ૭ ડિગ્રીમાં દોડવાનું થાય તો શું થાય? પણ બે વખત અહીં દોડ્યા પછી હાલત સારી જ છે, હવે ડર લાગે છે કે સાહેબ મુંબઈ મેરેથોનમાં શું થશે?

* શનિ-રવિમાં કેમ્પિંગનો કાર્યક્રમ કેન્સલ કરીને લોકોએ સ્કિઇંગનો કાર્યક્રમ બનાવ્યો અને મારો અને બરફનો સારો સંબંધ ન હોવાથી (હજુ સુધી એક જ વાર બરફ જોયો, એ પણ આ વખતે મોડી પડેલી ફ્લાઇટને કારણે ઇસ્તંબુલ એરપોર્ટ પર) સ્કિઇંગ પડતું મૂકવામાં આવ્યું છે.

* નવું લેપટોપ – મેક બૂક પ્રો. ૧૩ ઇંચ. મને હજી ખબર નથી પડતી કે ડેવલોપર આ ઓપરેટિંગ સિસ્ટમ વાપરી શકે? દા.ત. તેમાં અપાચે-PHP-MySQL ઇન્સ્ટોલ કરવું હોય તો તમારે અલગથી ડાઉનલોડ કરવું પડે. થોડા સમય પછી ખબર પડી કે આ બધું અંદર જોડે જ આવે છે, પણ તે તમારે સક્રિય કરવું પડે (અને તે તમે અપડેટ ન કરી શકો). બોલો.

હા, નવાં શૂઝ સરસ છે. એકદમ સસ્તાં પણ. અને પહેલી વખત સરખા માપના શૂઝ ૯.૫ માપના મળ્યા.

હજી ઘણો સમય પસાર કરવાનો છે, પણ ચાલે છે…

2 thoughts on “અપડેટ્સ – ૧૭૯

  1. નવા મેકબુક માટે અભિનંદન ! 🙂 ક્યાંથી લીધું, કેટલામાં લીધું, કયું મોડેલ ?? જેવી થોડી વધુ માહિતી આપવા વિનંતી. અને જુનું થીંક-પેડ કોઈક ને દાન માં આપવાનું વિચારતા હો તો એ પણ જણાવજો… 😉 😀

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.