ડબલ ક્વોટ્સમાં “ડ”

nginx

ઉપરનું પાનું જો તમે Nginx વેબ સર્વર તમારા કોમ્પ્યુટર કે સર્વરમાં ઇન્સ્ટોલ કર્યુ હોય તો કશી જ ગોઠવણ વગર દેખાય. ઘણી વખત વેબસાઇટ બનાવવા વાળા ગરબડ કરે તો ફોલબેક પણ દેખાય, એ વખતે ડેબિયનના Nginx પેકેજ મેઇન્ટેનર તરીકે મારું ઇમેલ સરનામું બગ્સ રીપોર્ટના પાનાં પર પણ દેખાય છે (કાર્તિક@ડેબિયન.ઓર્ગ), એટલે લોકો એમ સમજે કે એમની વેબસાઇટને ડાઉન કરવામાં મારો હાથ (કે પગ) છે. બોલો. અમુક લોકોએ તો મને ધમકી પણ મોકલી. એટલે, હાલમાં હું મોસ્ટ વોન્ટેડ છું🙂

ટૂંકમાં, ડફોળ લોકોની સંખ્યા ટેકનોલોજીના ફેલાવા સાથે વધતી જ રહી છે!!

One thought on “ડબલ ક્વોટ્સમાં “ડ”

  1. ડફોળ એ એક અવ્યાખ્યાયિત પદ છે કે જેનો કોઈ ફોડ કે તોડ નથી !

    કદાચ તેમની સંખ્યા બેક્ટેરિયા કરતા પણ વધુ હશે😉

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s