ચશ્માનું બોક્સ

* ચશ્માવાળી વ્યક્તિઓને એક જ મુશ્કેલી. પ્રવાસ કરતી વખતે કે રાત્રે ઊંઘતી વખતે ચશ્મા ક્યાં મૂકવા? ચશ્માનું બોક્સ એ વખતે મદદે આવે. પણ, દરેક વખતે થાય છે તેમ, આ વખતે પણ સુરતની મુસાફરી (આ પછીની પોસ્ટમાં વિગતે) ચશ્માનું બોક્સ ભૂલી ગયો. અને, આ નવાં ચશ્માં મારા જૂનાં ફેવરિટ બોક્સમાં ફીટ થતા નથી એ પણ બીજી મુશ્કેલી છે.

ચશ્માનું બોક્સ ભૂલવાનું તમને પડી શકે છે – મોંઘું.

(ફિલ્મમાં આવતી જાહેરખબર પરથી પ્રેરિત અવતરણ!) 🙂

Advertisements

2 thoughts on “ચશ્માનું બોક્સ

  1. ચશ્માં વિશેના બે મજેદાર અનુભવો !

    1) ખુદ’નાં ચશ્માં પર ખુદ’નાં બેસવાથી થઇ ખુદકુશી અને પછી ટોકીઝ’માં એક ડાંડલી પકડીને મુવી જોયું . [ અછાંદસ રચના ! ]

    2) એક રાતે ચશ્માં પહેરીને જ સુઈ ગયો અને સવારે ઉઠ્યો તો બધું જ ચોખ્ખું દેખાતું હતું અને અડધી’એક મિનીટ તો ધૂનતાનાનાના થઇ ગયું પણ પછી માયાનો પડદો હટ્યો 😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.