ઓકે. ૧૦ વર્ષ. ઓકે.

હોર્ન ઓકે પ્લીઝ!

બ્લોગની શરુઆત આ દિવસે બક્ષીબાબુના અવસાનના સમાચાર સાંભળીને કરી હતી. પહેલાં એવું હતું કે અમે ક્યારેક મળીશું. પણ, હવે તો ઉપર જ મળીશું. સાથે ખાઇશું અને પીશું.

શરુઆત પછી સાબરમતી, મીઠી નદી અને બેંગ્લુરુના રેન્ડમ તળાવોમાં ઘણાં પાણી વહી (કે ઉડી) ગયા છે. સમય મળતો નથી અને સમય ક્યાં પસાર કરવો એ પ્રશ્ન પણ થાય છે. મને પહેલાં એમ હતું કે મસ્ત-મસ્ત જગ્યાએ સાયકલિંગ-રનિંગ કરીશ અને બ્લોગમાં અપડેટ કરીશ પણ હજી તેવું (સિવાય કે દોડવાનું કેવી રીતે શરું કરવું – એ શ્રેણી) થયું નથી.

દસ વર્ષ સુધી મારા આ બે બાઇટ્સના બ્લોગને સહન કરવા બદલ થેન્ક્સ!!

3 thoughts on “ઓકે. ૧૦ વર્ષ. ઓકે.

  1. બહુ વખત પછી આજે મારા ગુજરાતી બ્લોગ સફરે નીકળ્યો છું…Congratulations… સારા ટકી રહ્યા છો… આમ જ ટકી રહો અને મારા જેવાને પ્રેરણા આપતા રહો એવી શુભકામનાઓ.. 🙂

    Liked by 1 person

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.