અપડેટ્સ – ૧૮૭

* છેલ્લું અઠવાડિયું કંઇ ન કર્યું છતાંય વ્યસ્ત રહ્યો (લો બોલો!). કારણ કે, કવિન ઇઝ બેક. અને આ વખતે પણ લેગ. એટલે કે ગામમાં પગે કંઇક વાગ્યું અને પછી તે પાક્યું. એટલે, પછી ડોક્ટરની મુલાકાતો હજુ ચાલુ છે (હવે ઠીક છે, પણ આરામ છે). તેની દોડમ-દોડી તો ચાલુ જ છે. રમવા ન જાય તો ઘરને મેદાન બનાવવા માટે તેને કહેવું ન પડે.

* ત્રણ દિવસમાં ત્રણ ફિલમો જોઇ કાઢી. જો જીતા વોહી સિકંદર, સરફરોશ અને ભૂત. ભૂત પહેલીવાર જોઇ. સરસ છે, હજી સુધી તો ડરી જવાયું નથી!

* રનિંગ વ્યવસ્થિત ચાલ્યું, પણ સાયકલિંગમાં ડચકાં ખાધાં. વિચાર આવે છે કે, ટ્રાયથલોન એથ્લેટ્સ કેવી રીતે બેલેન્સ કરતાં હશે?

* બાકી શાંતિ છે! 🙂

3 thoughts on “અપડેટ્સ – ૧૮૭

  1. માણસોના જ અનુભવ એટલા ભયાનક થાય છે કે ભૂત એમની પાસે પાછા પડે !

    આ લોકોને ટ્રાયથ્લોન દોડતા જોઉં તો લાગે કે કદાચ આ લોકોના ક્લોન ગુપચુપ બધાય રાઉન્ડ પુરા કરી લેતા હશે 😉

    Like

  2. એક આશ્ચર્ય : તમારી સૌ પોસ્ટસ જયારે ગુગલ+માં દેખાય છે ત્યારે તેમાં ચિત્રો હોય છે અને અહીંયા કેમ નહિ !?

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.