ફોન આવે છે..
તે: હેલ્લો. સર મેં વોડાફોન કંપની સે બોલ રહા હું.
હું: સોરી. નોટ ઇન્ટરેસ્ટેડ.
તે: સર આપને વોડાફોન કા પ્રોડક્ટ લીયા હૈ ઉસકે બારે મેં બાત કરના હૈ.
હું: મેને કોઇ પ્રોડક્ટ નહી લીયા હૈ. સોરી.
તે: અરે સર, વોડાફોન નહી, વહર્લપુલ કંપની સે બોલ રહા હું.
હું: ઠીક સે બોલો ના.
ટૂંકમાં, આપણા કાન આ વોડાફોન કંપનીથી એટલા કંટાળી ગયા છે કે વાત જ ના થાય.
તમે વોડાફોનને સાવ આવું ન કહી દો સાહેબ.. અમે વર્ષોથી તેની સર્વિસના ચાહક અને ગ્રાહક રહ્યા છીએ! એટલિસ્ટ, ગુજરાતમાં તો તે નં-૧ છે જ.
#બ્રાન્ડભક્ત
LikeLike